
મસાલા ઢોસા…ઢોસા ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે અને જે ઓછા તેલમાં બનાવી શકાય છે. ઢોસા કાર્બોહાઈડ્રેટસ અને પ્રોટીન થી ભરપૂર ખોરાક છે. ઢોસા ફક્ત ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના અનેક દેશોમાં આ દક્ષિણ ભારતીય વાનગી પ્રચલિત છે અને લોકો પસંદ કરે છે.ઢોસા અનેક પ્રકારના બનાવવામાં આવે છે. જેમ કે સાદા ઢોસા (Plain Dosa), મસાલા ઢોસા, પેપર ઢોસા, રવા ઢોસા, મૌસુર મસાલા ઢોસા, સ્પ્રિંગ ઢોસા, પનીર ઢોસા વગેરે… ઢોસા સંભાર તેમજ નાળિયેર ની ચટણી અને સિંગદાણા ની ચટણી સાથે બપોરના અથવા રાત્રીના ભોજનમાં ખાઈ શકાય છે.ઢોસાનું ખીરું (મિશ્રણ) બનાવવાની સામગ્રીસામગ્રી :૩- કપ ચોખા૧ -કપ અળદની પાલીસ વાળી દાળ૧- નાની ચાચી મેથીના દાણા૩/૪- નાની ચમચી બેકિંગ સોડા૧- નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)બટર અથવા તેલ ઢોસા શેકવા માટેઢોસાનો મસાલો તૈયાર કરવા માટે ની સામગ્રીસામગ્રી :૪૦૦ ગ્રામ બટેટા (લગભગ...