સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

મશરૂમ પુલાવ

મશરૂમ પુલાવ સામગ્રી: મશરૂમ, 50 ગ્રામ ચોખા, 100 ગ્રામ પાણી, ચોખા કરતા બેગણું ડુંગળી, 50 ગ્રામ જીરૂ, 1/4 ટીસ્પૂન ઈલાયચી, 1 લવિંગ, 1 તજ, 1 નાનો ટુકડો મીઠું, 1 ટીસ્પૂન તેલ, 2 ટેબલસ્પૂન તમાલ પત્ર, 1 રીત: * ચોખાને ધોઈને અડધા કલાક માટે પાણીમાં પલાળીને રાખો. * મશરૂમને સ્લાઈસમાં કાપી લો. * એક જાડા તળિયાવાળા પેનમાં તેલ ગરમ કરો. તેમા બધા મસાલા અને ડુંગળી નાંખો અને તેનો રંગ બદલાય ત્યા સુધી તેને સાંતળો. તેમાં મશરૂમની સ્લાઈસ ઉમેરો અને થોડી મિનીટો સુધી ફરી સાંતળો. * ચોખાને નિતારી લો અને તેને ડુંગળી સાથે ભેળવીને 2થી3 મિનીટ સુધી પકાવો. * તેમાં માપ કરેલુ પાણી ઉમેરો અને મીઠું ઉમેરીને બાફો. * પેનને ઢાંકી દો અને પાણી સૂકાઈ જાય ત્યા સુધી ચઢવા દો. * ગરમ ગરમ સર્વ કરો.&nb...

ગુઝબેરી રાઈસ

ગુઝબેરી રાઈસ સામગ્રી: ચોખા, 1 1/2 કપ ગુઝબેરી (તાજા અથવા ફ્રિઝ કરેલા), 5-6 છીણેલુ નાળિયેર, 1/2 કપ લીલા મરચા, 4-5 હળદર, થોડીક ચપટી મીઠું સ્વાદ અનુસાર મસાલો: રાય, 1/2 ટીસ્પૂન જીરુ, 1/2 ટીસ્પૂન ચણાની દાળ, 1/2 ટીસ્પૂન અડદની દાળ, 1/2 ટીસ્પૂન સૂકા લાલ મરચા, 5 હીંગ, ચપટી લીમડાના પાન, 6 તેલ, 1 ટેબલસ્પૂન રીત: - ગુઝબેરીને ધોઈને સમારી લો અને તેના બીજ કાઢી લો. - લીલા મરચાને ધોઈને સમારી લો. - હવે, ગુઝબેરી, નાળિયેર, લીલા મરચા અને મીઠું મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો, જરૂર પડ્યે પાણી ભેળવી શકો છો. - ચોખાને પાણીથી ધોઈને 3 કપ પાણીમાં પકાવો. પાણી સૂકાઈ જાય અમે ચોખા ચઢી જાય ત્યા સુધી પાકવા દો. - હવે એક ડિશમાં ચોખાને કાઢી લો અને બાજુ પર મૂકી દો. - એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં બધો મસાલો વારાફરતી ઉમેરો. - રાયના દાણા ફૂટી જાય એટલે તેમાં...

પનીર પુલાવ

પનીર પુલાવ સામગ્રી: પનીર, 100 ગ્રામ તેલ, પનીર તળવા માટે રાઈસ, 100 ગ્રામ પાણી, રાઈસ કરતા બમણું ડુંગળી, 50 ગ્રામ જીરુ, 1/4 ટીસ્પૂન 1 ઇલાયચી 1 લવિંગ 1 તજનો ટુકડો મીઠું, 1 ટિસ્પૂન તેલ, 2 ટેબલસ્પૂન 1 તમાલપત્ર રીત: - ચોખાને ધોઈને પાણીમાં અડધો કલાક પલાળી રાખો. - પનીરને નાના ટુકડામાં કાપી લો અને તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળો. - હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં બધો જ મસાલો અને ડુંગળી નાંખીને સાંતળો. - ચોખાને નિતારી લો અને તેને ડુંગળી સાથે ભેળવીને 2-3 મિનીટ સુધી પકાવો. - તેમાં ચોખા કરતુ બેગણુ પાણી ઉમેરો. હવે તેમાં મીઠું ઉમેરીને તેને બાફો. - તેમાં તળેલા પનીરના ટુકડા ઉમેરો. - હવે ગેસની આંચને ધીમી કરો અને જ્યા સુધી પાણી સુકાઈ ન જાય ત્યા સુધી પાકવા દો. - ગરમ ગરમ સર્વ ...

માવાના કોફ્તા

માવાના કોફ્તા સામગ્રી તાજો માવો - ૩૦૦ ગ્રામ મેંદો - ૬ ચમચા બેકિંગ પાઉડર - ચપટી ઘી - જરૂર પૂરતું ગ્રેવી માટે રાઇ-જીરું - ૧ ચમચી બારીક સમારેલું આદું - નાનો ટુકડો વાટેલી ખસખસ - ૨ ચમચી નાળિયેરનું છીણ - ૫૦ ગ્રામ ધાણા પાઉડર - અડધી ચમચી મરચું - ૧ ચમચી મીઠું - સ્વાદ મુજબ ગરમ મસાલો - જરૂર પ્રમાણે મરીનો પાઉડર - પા ચમચી ઘી - સ્વાદ મુજબ રીત તાજા માવાને હાથથી બરાબર મસળી લઇ તેમાં બેકિંગ પાઉડર અને મેંદો ભેળવી મિશ્રણ તૈયાર કરો. મિશ્રણમાંથી કોફ્તા બનાવી તેલમાં આછા બ્રાઉન રંગના તળી લો. ગ્રેવી બનાવવા માટે ઘી ગરમ કરી તેમાં જીરું અને સમારેલું આદું નાખો. તે પછી વાટેલી ખસખસ અને નાળિયેરનું છીણ ઉમેરી થોડી વાર સાંતળો. તેમાં ગરમ મસાલો, મરીનો પાઉડર, ધાણા, મરચું અને મીઠું ભેળવો. તેમાંથી તેલ છુટું પડે એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરી પાંચ-સાત મિનિટ ઉકાળો. આંચ પરથી ઉતારી...

અકબરી પનીર

અકબરી પનીર સામગ્રી: પનીર, 100 ગ્રામ ડુંગળી, લાંબા પાતાળા ટુકડામાં સમારેલી આદુ, 1 ટુકડો લસણ, 2 કળી ઈલાયચી, 2 તજ, 1 ટુકડો તેલ, 1 ટેબલસ્પૂન ટમેટુ, 1 મોટું મીઠું, સ્વાદ અનુસાર લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન દૂધ, 1 કપ રીત: - એક પેનમાં તેલ ગરમ કરો. - તેમાં ડુંગળી, લસણ, તજ અને ઈલાયચી નાંખો. - ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળો. - હવે આ બધાને તેલમાંથી નિતારી લો અને ટમેટાની સાથે ભેળવીને તેની પેસ્ટ બનાવો. - હવે આ પેસ્ટને ફરી તેલમાં સાંતળો અને તેલને છૂટુ પડવા દો. - તેમાં પનીરના ટુકડા ઉમેરો અને 2-3 મિનીટ સુધી પાકવા દો. - તેમાં દૂધ ઉમેરીને ગ્રેવી ઘટ્ટ થાય ત્યા સુધી પાકવા દો. - હવે તેના પર લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરો.&nb...

દમ આલુ

દમ આલુ સામગ્રી: બટાટી, 100 ગ્રામ મીઠું, 1 ટીસ્પૂન તેલ, તળવા માટે સૂકા ધાણા, 1/4 ટીસ્પૂન ખસખસ, 1/4 ટીસ્પૂન કોપરાનો પાવડર, 5 ગ્રામ જીરુ, 1 ટીસ્પૂન ઈલાયચી, 1 છીણેલું જાયફળ, 1 ચપટી તેલ, 1 ટેબલસ્પૂન લીલા ધાણા, થોડા ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન ડુંગળી, 30 ગ્રામ મીઠું, 1/4 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન લસણ, 2 કળી દહીં, 30 ગ્રામ લીલા મરચુ, 1 રીત: - બટાટીને ધોઈને છાલ ઉતારી લો. હવે એક કાંટા વડે તેની ફરતે બધી જ બાજુ કાણા પાડીને તેને 100 મિલી પાણી અને 1 ટીસ્પૂન મીઠામાં 30 મિનીટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ તેને એક ચોખ્ખા કપડામાં સૂકાવી લો. - તેલ ગરમ કરો. હવે બટાટીને મધ્યમ આંચ પર તળો. - સૂકા ધાણા, ખસખસ, કોપરાનો પાવડર, જીરુ, લવિંગ, મરી, ઈલાયચી અને જાયફળને શેકીને તેને પીસીને પેસ્ટ બનાવો. - લસણ અને ડુંગળીની પેસ્ટ...

મિક્સ વેજિટેબલ પાએલા

મિક્સ વેજિટેબલ પાએલા સામગ્રી પલાળેલા ચોખા - દોઢ કપ, માખણ - ૧ ચમચી લાલ કેપ્સિકમની પટ્ટીઓ - ૨ નંગ, મીઠું - સ્વાદ મુજબ ઓલિવ ઓઇલ - અડધો કપ, તમાલપત્ર - ૧ નંગ ડુંગળીની સ્લાઇસ - ૧ નંગ, લસણની કળી - ૩ નંગ સમારેલાં ટામેટાં - ૨ નંગ, કેપ્સિકમની ચીરીઓ - ૧ નંગ પાએલા મસાલો - ૨ ચમચી, કેસર - ૨-૩ તાંતણા વેજિટેબલ સ્ટોક - સાડા ત્રણ કપ વેજિટેબલ સ્ટોક કયુબનો ભૂકો - અડધો કપ પલાળેલા લીલા વટાણા - અડધો કપ લીંબુની રિંગ - ૨ નંગ રીત ચોખાને નિતારીને એક તરફ રહેવા દો. એક પેનમાં માખણ ગરમ કરી તેમાં લાલ કેપ્સિકમની ચીરી નાખી મીઠું ભભરાવીને બે મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેને નિતારીને કાઢી લો. હવે પાએલા પાનમાં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં તમાલપત્ર, ડુંગળી અને લસણને આછા બદામી રંગના સાંતળો. તેમાં ટામેટાં અને લાલ તથા લીલા કેપ્સિકમની ચીરીઓ મિક્સ કરો. પાએલા મસાલો અને કેસર...

તંદૂરી ગોબી

તંદૂરી ગોબી સામગ્રી: ફ્લાવર, 1 તેલ, 1 ટેબલસ્પૂન ડુંગળી, 1 મધ્યમ કદની, સ્લાઈલ કરેલી લસણ, 3 કળી, ઝીણી સમારેલી આદુ, 1 ઈંચનો ટુકડો, છીણેલો ટમેટુ, 1 મોટુ ઈલાયચી, 3-4 કળી લવિંગ, 2-3 તમાલપત્ર, 1 હળદર મીઠું સ્વાદ અનુસાર રીત: - ફ્લાવરને ધોઈને તેના વધારાના પાન કાઢી નાંખો. તેની કળીઓને અલગ ન કરો. - હવે ફ્લાવરની કળીઓ વચ્ચે ચીરા પાડો અને તેની વચ્ચે ડુંગળી અને લસણ મૂકો. - એક ઉંડા વાસણમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો અને તેમાં ઈલાયચી. લવિંગ અને તમાલપત્ર ઉમેરો અને તેને બ્રાઉન થવા દો. ત્યારબાદ તેમાં સમારેલુ ટમેટુ નાંખો અને હવે ફ્લાવર પણ વાસણમાં ઉમેરો. - તેમાં હળદર, મીઠું, આદુ ભેળવો. ત્યારબાદ ફ્લાવર પર 6 ટેબલસ્પૂન પાણી રેડો. - વાસણને બરાબર ઢાંકી દો અને આંચ ધીમી કરી દો. જોતા રહો કે જો પાણી સૂકાઈ જાય તો થોડુ પાણી ઉમેરતા રહો. જ્યારે ફ્લાવર ચઢી જાય...

શાહી મિક્સ મટર-મલાઇ

શાહી મિક્સ મટર-મલાઇ સામગ્રી લીલા વટાણા - અડધો કપ પનીર - ૩૦૦ ગ્રામ મખાના - દોઢ કપ મલાઇ - અડધો કપ ટમેટાંની પ્યોરિ - અડધો કપ ડુંગળી - ૨ નંગ મેંદો - અડધો ચમચો આદું-લસણ-મરચાંની પેસ્ટ - ૧ ચમચી મીઠું - સ્વાદ મુજબ હળદર - પા ચમચી ધાણા પાઉડર - દોઢ ચમચી મરચું - પા ચમચી તેલ - જરૂર પ્રમાણે રીત વટાણા બાફી લો. મખાનાને અધકચરા તળી મિક્સરમાં ક્રશ કરી લો. ટમેટાંની પ્યોરિમાં બધો મસાલો અને મીઠું ભેળવો. ડુંગળીને બારીક સમારો અને પનીરના પણ નાના ટુકડા કરો. હવે તેલ ગરમ કરી તેમાં ડુંગળીને બદામી રંગની સાંતળો. આદુંની પેસ્ટ અને મેંદો નાખીને સાંતળો પછી મલાઇ નાખીને ખૂબ હલાવો. જ્યારે મલાઇનું ઘી છુટું પડે ત્યારે તેમાં ક્રશ કરેલા મખાના મિક્સ કરો. તેમાંથી સુગંધ આવે એટલે ટમેટાંની પ્યોરિ ઉમેરી ખદખદવા દો. પનીર નાખી ઉભરા આવે એટલે બાકીના મખાનાથી સજાવી સર્વ ...

બેંગાલી આલુ પોસ્તો

બેંગાલી આલુ પોસ્તો સામગ્રી: 3 બટાટા (છાલ ઉતારીને સમારેલા) 1 ટેબલસ્પૂન ખસખસના દાણા (શેકેલા) સૂકા લાલ મરચા, 1 1/2 લીલા મરચા, 1 1/2 હળદર, 1/4 ટીસ્પૂન તેલ, 1 1/2 ટેબલસ્પૂન પાણી, 1 1/2 કપ મીઠું સ્વાદ અનુસાર ઝીણા સમારેલા લીલા ધાણા, ગાર્નિશ કરવા માટે રીત: - પાણી, ખસખસના દાણા અને લીલા મરચાને સાથે ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવીને બાજુ પર મૂકી દો. - અડધા ભાગના તેલને એક પેનમાં ગરમ કરો. સમારેલા બટાટાને મધ્યમ આંચ પર તેલમાં તળો. હવે તેને પેપર ટોવેલ પર નિતારી લો. - હવે બાકીના તેલને તે જ પેનમાં ગરમ કરો. સૂકા લાલ મરચા અને હળદરને મિક્સ કરો. હવે તેમાં ખસખસની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને મધ્યમ ધીમી આંચ પર 3 મિનીટ સુધી તળો અને જ્યારે તેલ પેનની કિનારીને છોડવા લાગે ત્યા સુધી તળો. - હવે તેમાં તળેલા બટાટા ઉમેરો અને બરાબર મિક્સ કરો. પાણી અને મીઠું ઉમેરો. ઢાંકીને...

હરિયાળો પુલાવ

હરિયાળો પુલાવ સામગ્રી ચોખા - ૧ વાટકી ફૂદીનો - અડધી ઝૂડી કાજુ - ૧૦ નંગ દ્રાક્ષ - ૧ વાટકી દાડમના દાણા - ૧ વાટકી જીરું - પા ચમચી તમાલપત્ર - ૨-૩ એલચા - ૨ નંગ મીઠું - સ્વાદ મુજબ લીલા મરચાં - ૨ નંગ આદું - નાનો ટુકડો ઘી - ૧ ચમચો કિશમિશ - સજાવટ માટે રીત ચોખાને સારી રીતે ધોઇ બે વાટકી પાણીમાં અધકચરા બફાઇ જાય ત્યાં સુધી રહેવા દો. ફુદીનાને સાફ કરી તેને લીલા મરચાં અને આદું સાથે પેસ્ટ બનાવો. એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર અને જીરું નાખી એલચાને તતડવા દો. તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરીને તેને થોડીવાર સાંતળો. પછી તેમાં ફૂદીનાની પેસ્ટ નાખી અધકચરા બફાયેલા ચોખા, મીઠું અને મેવો ઉમેરો. આ બધી વસ્તુને હલાવીને મીકસ કરો. તે પછી તેને ઢાંકીને ધીમી આંચે સીઝવા દો. પુલાવ તૈયાર થઇ જાય એટલે કિશમિશ અને દાડમના દાણાંથી સજાવી સર્વ કરો. આ પુલાવનો ગરમ ગરમ સ્વાદ માણ...

બદામી પનીર સંદેશ

બદામી પનીર સંદેશ સામગ્રી પનીર - ૧૫૦ ગ્રામ ખાંડ - ૫૦ ગ્રામ બદામ અને પિસ્તાની ચીરી - ૧ ચમચો રીત પનીરને હાથથી ખૂબ સારી રીતે મસળી લો. તેનો બરાબર ભૂકો થઇ જાય પછી એક નોનસ્ટિક કડાઇમાં પનીરનો ભૂકો અને ખાંડ મિક્સ કરી શેકો. પનીરનો રંગ બદલાવો ન જોઇએ અને ખાંડ બરાબર ઓગળી જાય તેનું ધ્યાન રાખવું. મિશ્રણ બરાબર ઘટ્ટ થઇ જાય એટલે સૌપ્રથમ તમને ગમતા મોલ્ડમાં બદામ અને પિસ્તાની ચીરી નાખો. તેના પર પનીરનું મિશ્રણ મૂકી હળવા હાથે દબાવો. ત્યાર બાદ મોલ્ડને એક પ્લેટમાં ઊંધા પાડો જેથી બધો મેવો સંદેશની ઉપર આવે. આ બદામી પનીર સંદેશ ઠંડા થાય એટલે મહેમાનોને સર્વ કર...

ચોકો સ્વીટ હાર્ટ

ચોકો સ્વીટ હાર્ટ સામગ્રી કોકો પાઉડર - અઢી ચમચા ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર - અઢી ચમચા બૂરું ખાંડ - ૧ કપ પાણી - અડધો કપ મિલ્ક પાઉડર - સવા કપ ક્રીમ - પોણો કપ રીત મિલ્ક પાઉડર, કોકો પાઉડર અને ડ્રિંકિંગ ચોકલેટ પાઉડરને મિક્સ કરી બે-ત્રણ વાર ચાળો. ખાંડની ત્રણ તારની ચાસણી બનાવો. તેમાં ક્રીમ ભેળવીને ચાળેલા ત્રણેય પાઉડર નાખી બરાબર મિક્સ કરો. હવે આંચ બંધ કરી આ મિશ્રણને બજારમાં મળતા ચોકલેટ માટેના વિવિધ શેપના મોલ્ડમાં ભરી ફ્રિજમાં સેટ થવા મૂકો. સેટ થઇ જાય એટલે પ્લેટમાં મોલ્ડને ઊંધા મૂકી હળવેથી દબાવો. જેથી બધી ચોકલેટ છુટી પડી જશ...

એપલ રિંગ્સ

એપલ રિંગ્સ સામગ્રી સફરજન - ૨ નંગ માવો - ૧૦૦ ગ્રામ બારીક સમારેલા બદામ-પિસ્તા - ૧ ચમચી ખાંડ - ૧ ચમચી ખાંડ (ચાસણી માટે) - ૧૦૦ ગ્રામ લીંબુનો રસ - ૧ ચમચો દૂધ - અડધો કપ કેસર - ૪-૫ તાંતણા રીત સફરજનને છોલી તેની અડધો ઇંચ જાડી રિંગ્સ સમારો અને તેને વચ્ચેનો ભાગ ઢાંકણાથી કાપી લો. આ રિંગ્સને લીંબુના રસવાળા પાણીમાં પલાળો. ખાંડની અડધા તારની ચાસણી બનાવી તેમાં સફરજનની રિંગ્સ નાખી દો. ત્રણ-ચાર મિનિટમાં રિંગ્સ પોચી પડી જાય ત્યારે તેને સાચવીને એક પ્લેટમાં કાઢી લો. માવાને છીણી તેને ધીમી આંચે ગેસ પર અડધો કપ દૂધ અને અડધો કપ ખાંડ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. પછી તેને ઠંડું થવા દો. આ મિશ્રણને દરેક રિંગ પર એક્સરખું પાથરી ઉપર મેવો ભભરાવો. કેસર ઘોળી તેનાથી દરેક રિંગ પર થોડા થોડા અંતરે ટપકાં કર...

કાજુકળશ

કાજુકળશ સામગ્રી કાજુના ટુકડા - ૧૦૦ ગ્રામ માવો - ૧૦૦ ગ્રામ બૂરું ખાંડ - ૧૫૦ ગ્રામ એલચીનો પાઉડર - ૬ નંગ કેસરી રંગ - ચપટી પિસ્તા - ૨૫ ગ્રામ રીત કાજુને મિક્સરમાં ક્રશ કરી લો. માવાને કડાઇમાં આછા બદામી રંગનો શેકી ઠંડો થવા દો. હવે તેમાં બૂરું, એલચી, ક્રશ કરેલા કાજુ ભેળવી મિશ્રણ તૈયાર કરો. તેમાંથી નાના નાના ગોળા વાળી કળશ જેવો આકાર આપો. દરેક કળશ પર પિસ્તાથી સજાવટ કરી તેને થોડી વાર ફ્રિજમાં સેટ થવા દો. આ કાજુકળશ મોલ્ડથી બનાવવામાં વધારે સરળતા રહે...

ડાર્ક મેજિક

ડાર્ક મેજિક સામગ્રી કન્ડેન્સ્ડ મિલ્ક - અડધું ટિન માખણ - ૩ ચમચા મેરી બિસ્કિટ - ૧૦ નંગ કોકો પાઉડર - પા કપ કોફી - પોણી ચમચી રંગીન વરિયાળી - સજાવટ માટે રીત પેનમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને માખણ લઇ ધીમી આંચે ગરમ કરો. માખણ ઓગળે એટલે તેમાં કોકો અને કોફી પાઉડર નાખી સતત હલાવો. મિશ્રણ એકરસ થઇ જાય એટલે બિસ્કિટનો ભૂકો તેમાં નાખી ખૂબ મિક્સ કરો. મિશ્રણ ચોંટે નહીં એટલે આંચ પરથી ઉતારી લો. થોડું ઠંડું થાય એટલે તેમાંથી મનપસંદ આકાર આપી રંગીન વરિયાળીથી સજ...

કોટેઝ ચીઝ સ્ટિક

કોટેઝ ચીઝ સ્ટિક સામગ્રી: પનીર, 250 ગ્રામ, લાંબા ટુકડામાં સમારેલુકોર્ન ફ્લોર, 1 કપઈંડા, 3, ફીણેલાબ્રેડનો ભૂકો, 1/2 કપતેલ અને મીઠું, જરૂર મુજબ રીત: - એક પેનમાં કોર્ન ફ્લોર, મીઠું અને ઈંડાને મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. - આ મિશ્રણમાં પનીરના ટુકડાને રગદોળો. - તે પછી આ ટુકડાને બ્રેડના ભૂકામાં રગદોળો - હવે આને બેકિંગ ડિશમાં મૂકો. - એક કઢાઈમાં તેલ ગરમ કરો. - તેમાં આ પનીરના ટુકડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો. - હવે તેને ટોમેટો સોસ સાથે સર્વ ક...

મદ્રાસી પુલાવ

મદ્રાસી પુલાવ સામગ્રી ચોખા - દોઢ વાટકી અડદની દાળ - ૨ ચમચી બાફેલા લીલા વટાણા - ૧ વાટકી ગાજરના પીસ - ૧ વાટકી કાકડીના પીસ - ૧ ચમચો કેપ્સિકમ પીસ - ૧ ચમચો મોળું દહીં - ૨ વાટકી લીમડો - ૮-૧૦ પાન લીલા મરચા - ૫ નંગ રાઇ અને જીરું - ૧-૧- ચમચી મીઠું, ખાંડ અને ઘી - પ્રમાણસર રીત ભાતને રાંધી લો. તેમાં મીઠું નાખો. ઠરી જાય પછી તેમાં દહીં ભેળવીને બે કલાક મૂકી રાખો. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં રાઇ, જીરું, લાલ મરચાં, લીલા મરચાં, અડદની દાળ, લીમડાનો વઘાર કરો. તેમાં કેપ્સિકમ સાંતળો. પછી તેમાં સમારેલા ગાજર, કાકડી નાખીને સાંતળો. બાફેલા વટાણાને ભાતમાં ઉમેરી આ વઘારને પણ તેમાં ઉમેરી હળવેથી મિક્સ કરો. કોથમીર ભભરાવીને મદ્રાસી પુલાવનો સ્વાદ મ...

ટોમેટો કોફ્તા

ટોમેટો કોફ્તા સામગ્રી ટામેટાં - ૭૫૦ ગ્રામ ચણાનો લોટ - ૨૦૦ ગ્રામ કણકીનો લોટ - ૫૦ ગ્રામ સમારેલા મરચા - ૩ નંગ સમારેલી કોથમીર - ૧ ચમચો આદું - ૧ કટકો વાટેલું લસણ - ૧ ચમચી ડુંગળીનું છીણ - ૧ વાટકી મરચું-૧ વાટકી, દહીં - ૧ વાટકી મસાલો : મરી - અડધી ચમચી વરીયાળી - ૨ ચમચી જીરૂ - ૧ ચમચી રીત  ચણાનો લોટ અને કણકીનો લોટ મીક્સ કરો. તેમાં પ્રમાણસર મીઠું નાખો અને મરી, વરીયાળી તેમજ જીરૂ વાટીને નાખો. ૫૦૦ ગ્રામ ટામેટાંનો રસ કાઢો. તેને લોટમાં નાખીને ખીરૂ બનાવો. તેલ ગરમ મૂકીને ખીરામાંથી ભજીયા જેવા કોફ્તા બનાવીને તળો. એક વાસણમાં ઘી અથવા તેલ ગરમ મૂકો. તેમાં ડુંગળી-લસણની પેસ્ટને સાંતળો. તેમાં છીણેલું આદું મીકસ કરો. ૨૫૦ ગ્રામ ટામેટાંને ક્રશ કરીને તેમાં નાખો અને દહીં મીકસ કરો. તેમાં લીલા મરચાંના કટકાં, મીઠું, મરચું નાખો. જરૂર પડે તો થોડું પાણી નાખીને ઉકળવા દો....

ક્રસ્ટી પોટેટો ફિંગર્સ

ક્રસ્ટી પોટેટો ફિંગર્સ સામગ્રી બટાકા - ૨ નંગ કોર્નફ્લેકસનો ભૂકો - અઢી કપ તેલ - તળવા માટે ખીરા માટે અધકચરી સમારેલી ડુંગળી - ૧ નંગ સમારેલાં લીલા મરચાં - ૧ નંગ આદું - નાનો ટુકડો મીઠું - સ્વાદ મુજબ મેંદો - અડધો કપ કોર્નફ્લોર - ૧ ચમચો રીત બટાકાને છોલી તેની લાંબી ચિપ્સ સમારો. ડુંગળી, મરચાં, આદું અને મીઠાને ગ્રાઇન્ડ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં મેંદો અને કોર્નફ્લોર મિક્સ કરી બે ચમચા પાણી રેડી ઘટ્ટ ખીરું બનાવો. એક પેનમાં ચાર કપ પાણી ગરમ કરી મીઠું નાખી તેમાં બટાકાની ચિપ્સને અધકચરી બાફી લો. બટાકાની ચિપ્સને ખીરામાં બોળી કોર્નફ્લેકસના ભૂકામાં રગદોળી તેલમાં તળી લો. ઇચ્છો તો બટાકાના મોટા ટુકડા પણ ચિપ્સના બદલે સર્વ કરી શ...

પનીર રોટી

પનીર રોટી સામગ્રી મેંદો - ૧ વાટકી ઘઉંનો લોટ - ૧ ચમચો પનીર - ૧૦૦ ગ્રામ આદું-મરચાં - ૧ ચમચી સમારેલી કોથમીર - ૧ ચમચો મીઠું - પ્રમાણસર રીત મેંદો અને ઘઉંના લોટને ચાળી નાખો. તેમાં પનીર છીણીને નાખો. આદું-મરચાને વાટી લો અને તેમાં ભેળવો અને સમારેલી કોથમીર પણ ઉમેરો. પ્રમાણસર મીઠું નાખીને રોટી માટેનો લોટ બાંધો. તેમાંથી પાતળી રોટી વણીને લોઢી પર શેકી લો. બરોબર શેકાય જાય પછી ગરમ ગરમ રોટી દહીં અથવા સબ્જી સાથે સર્વ ક...

કાચા કોલાર કટલેટ

કાચા કોલાર કટલેટ સામગ્રી કાચા કેળાં - ૪ નંગ બાફેલા વટાણાનો છુંદો - અડધો કપ હળદર - અડધી ચમચી મીઠું - સ્વાદ મુજબ તેલ - ૨ ચમચા સમારેલી ડુંગળી - ૨ નંગ આદુંની પેસ્ટ - ૧ ચમચી મરચું - અડધી ચમચી લીંબુનો રસ - અડધી ચમચી રીત કેળાંને છોલી તેના આડા બે ઇંચના ટુકડા કરો. તેને હળદર અને મીઠું લગાવો. તપેલીમાં એક કપ પાણી ગરમ કરી તેમાં આ ટુકડાને બાફી લો. ત્યાર બાદ પાણી નિતારીને કેળાંનો છુંદો કરો. નોનસ્ટિક કડાઇમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગળી, આદુંની પેસ્ટ, બાકીનાં હળદર, મરચું નાખી બે-ત્રણ મિનિટ સાંતળો. તેમાં કેળાં અને બાફેલા વટાણાનો માવો મિક્સ કરો. મીઠું અને લીંબુનો રસ ભેળવો. આછા બ્રાઉન રંગનું થાય એટલે આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. આ મિશ્રણમાંથી આઠ ભાગ કરી તેને કટલેટનો આકાર આપો. નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી કટલેટ્સને બ્રાઉન રંગની સાંતળી ...

પાલક-કોર્ન રાઇસ

પાલક-કોર્ન રાઇસ સામગ્રી ચોખા - ૨ વાટકી મકાઇ - ૨ વાટકી સમારેલી પાલક - ૧ વાટકી મીઠું - સ્વાદ મુજબ મરચું - ૧ ચમચી મરીનો પાઉડર - ૨ ચમચી તેલ - વઘાર માટે લવિંગ - ૧ નંગ તજ - ૨-૩ નંગ જીરું - ૧ ચમચી રીત ચોખામાં જરૂર પૂરતું પાણી રેડી ભાત તૈયાર થવા મૂકો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરો. તે બ્રાઉન રંગનું થાય એટલે તેમાં તજ, લવિંગ, બાફેલી મકાઇ, બારીક સમારેલી પાલકની ભાજી નાખી ધીમી આંચે રહેવા દો. તે પછી તેમાં મીઠું, મરચું નાખી હલાવીને આ મિશ્રણને ભાતમાં મિક્સ કરો. હળવા હાથે હલાવીને ગરમાગરમ પાલક-કોર્ન રાઇસ સર્વ ક...

પનીર રેપ્સ

પનીર રેપ્સ સામગ્રી પનીર - ૩૦૦ ગ્રામ ઘઉંના લોટમાંથી બનાવેલી રૂમાલી રોટી - ૪ નંગ વિનેગર - ૨ ચમચા લીલા મરચાં - ૨ નંગ તેલ - ૨ ચમચા લસણની પેસ્ટ - અડધી ચમચી આદુંની પેસ્ટ - અડધી ચમચી ડુંગળી - ૧ નંગ કેપ્સિકમની ચીરીઓ - ૧ નંગ મરચું - ૧ ચમચી હળદર - પા ચમચી આમચૂર - ૧ ચમચી મીઠું - સ્વાદ મુજબ, ફણગાવેલું કઠોળ - અડધો કપ, લેટ્યૂસની ભાજીના પાન - ૪ નંગ રીત એક બાઉલમાં વિનેગર અને લીલા મરચાની ચીરીઓ ભેગી કરીને રહેવા દો. પનીરની લાંબી પટ્ટીઓ કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદું અને લસણની પેસ્ટને અડધી મિનિટ માટે સાંતળો. ડુંગળીની સ્લાઇસ પણ તેમાં ઉમેરી અડધી મિનિટ માટે સાંતળો. તેમાં કેપ્સિકમની ચીરીઓ, મરચું, હળદર, આમચૂર, મીઠું અને પનીરની પટ્ટીઓ નાખી મધ્યમ આંચે બે મિનિટ સુધી સાંતળો. ફણગાવેલું કઠોળ ઉમેરી થોડી વાર સાંતળી આંચ પરથી ઉતારી લઇને ઠંડું થવા દો. રેપ્સ તૈયાર કરવા...

તવા પનીર ચાટ

તવા પનીર ચાટ સામગ્રી પનીર - ૫૦૦ ગ્રામ પાણીપૂરીની પૂરી - જરૂર પ્રમાણે તેલ - ૩ ચમચા સમારેલી ડુંગળી - ૨ નંગ આદુંની પેસ્ટ - ૧ ચમચી લસણની પેસ્ટ - ૧ ચમચી સમારેલાં લીલાં મરચાં - ૩-૪ નંગ ટોમેટો પ્યોરિ - પોણો કપ પાઉંભાજીનો મસાલો - ૩-૪ ચમચા મીઠું - સ્વાદ મુજબ ચાટ મસાલો - અડધો ચમચો સમારેલી કોથમીર - ૨-૩ ચમચા રીત પનીરના અડધા ઇંચના ટુકડા કરો. કડાઇમાં તેલ ગરમ કરી ડુંગળીને બ્રાઉન રંગની સાંતળો. તેમાં આદું-લસણની પેસ્ટ નાખીને સાંતળો. થોડું પાણી રેડી એક મિનિટ હલાવો. લીલાં મરચાં ઉમેરી એક મિનિટ રાખો. તે પછી તેમાં ટોમેટો પ્યોરિ, પાઉંભાજીનો મસાલો, મીઠું અને ચાટ મસાલો ભેળવી ધીમી આંચે તેલ છુટું પડે ત્યાં સુધી રહેવા દો. પનીરના ટુકડા અને અડધા ભાગની કોથમીર નાખી હળવેથી હલાવો. બે મિનિટ ધીમી આંચે રહેવા દો. હવે દરેક પૂરીમાં નાનું કાણું પાડી તેમાં પનીરનું મિશ્રણ...

સ્ટફ્ડ કેપ્સિકમ

સ્ટફ્ડ કેપ્સિકમ સામગ્રી કેપ્સિકમ - ૨૫૦ ગ્રામ લીલા મરચાં - ૪ નંગ રાંધેલા ભાત - ૧ વાટકી ફુદીનો - ૫૦ ગ્રામ કોથમીર - ૫૦ ગ્રામ પનીર - ૧૦૦ ગ્રામ તેલ - ૨ ચમચી લીંબુ - ૧ નંગ તલ - ૨ ચમચી મીઠું, ખાંડ, તેલ, હિંગ - જરૂર પ્રમાણે રીત કેપ્સિકમને ધોઇ થોડી વાર ઉકળતા પાણીમાં રાખો. થોડા બફાઇ જાય પછી તેના બી કાઢી નાખવા. રાંધેલા છુટ્ટા ભાત લઇને તેમાં સ્વાદાનુસાર મીઠું, ખાંડ અને લીંબુનો રસ ભેળવો. ફુદીનો અને કોથમીરને ઝીણા સમારીને ભાતમાં મિક્સ કરો. પનીરને હાથથી મસળીને પૂરણમાં નાખો. થોડાક તલ શેકીને તેમાં ઉમેરો. લીલા મરચાંને ઝીણા સમારીને તેમાં નાખી પૂરણ તૈયાર કરો. કેપ્સિકમમાં આ પૂરણ દાબીને ભરી દો. એક પહોળા વાસણમાં તેલનો વઘાર કરીને તેમાં હિંગ નાખી સ્ટફ્ડ કરેલા કેપ્સિકમ ગોઠવો. તેના પર થાળી ઢાંકીને તેમાં પાણી ભરીને રાખો. વરાળથી ધીમા તાપે બફાવા દો. કેપ્સિકમ બરાબર બફાઇ...

કાશ્મીરી દમ આલુ

કાશ્મીરી દમ આલુ સામગ્રી પેસ્ટ માટે વરિયાળી - ૨ ચમચી ધાણા - ૨ ચમચી મરી - ૧ ચમચી તજ-લવિંગ - ૪-૫ નંગ ડુંગળી - ૧ નંગ અન્ય : ડુંગળી - ૫૦૦ ગ્રામ નાના બટાકા - ૧ કિલો માવો - ૫૦ ગ્રામ વટાણા - ૨૫૦ ગ્રામ દહીં - અડધી વાટકી વાટેલા આદું-મરચાં - ૨ ચમચી કોથમીર-મીઠું-ઘી પ્રમાણસર રીત પેસ્ટની સામગ્રીને વાટીને પેસ્ટ બનાવો. ડુંગળી અને કોથમીરને ઝીણી સમારી લો. નાના બટાકા છોલીને તેમાં કાપા પાડીને મીઠાના પાણીમાં પલાળો. ઘીને એક તપેલીમાં ગરમ કરી બધા બટાકા તળી લો. વટાણાને બાફી લો. એક કડાઇમાં ઘી મૂકીને ડુંગળી સાંતળી લો. ગુલાબી થાય પછી તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરો. થોડી વાર પછી તેમાં માવો નાખીને દહીં અને મીઠું પ્રમાણસર નાખો. પાણી નાખીને ઉકળવા દો. બધું બરાબર રીતે ઉકળી જાય અને એકરસ થાય પછી વટાણા અને તળેલા બટાકા ઉમેરીને ગરમ થવા દો. નીચે ઉતારીને બાઉલમાં કાઢીને કોથમીર...

રાજમા રસમીસા

રાજમા રસમીસા સામગ્રી: રાજમાં, 200 ગ્રામ જીરુ, 1/2 ટીસ્પૂન ડુંગળી, 3 મધ્યમ કદની તાજા ટમેટાની પ્યૂરી, 1 કપ આદુ-લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લીલા મરચા, 3-4 ઝીણા સમારેલા જીરાનો પાવડર, 1 ટીસ્પૂન ધાણાનો પાવડર - 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન મીઠું સ્વાદ અનુસાર તેલ, 2 ટેબલસ્પૂન દહીં, 1/4 કપ લીલા ધાણા, 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા રીત: - રાજમાને ધોઈને આખી રાત પલાળીને રાખો. - હવે આ પલાળેલા રાજમાને બાફી લો. - તેલ ગરમ કરીને તેમાં જીરુ નાંખો. - ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો. - તેમાં આદુની પેસ્ટ, ટોમેટો પ્યૂરી અને લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો. - લીલા મરચા, જીરાનો પાવડર, ધાણાનો પાવડર, લાલ મરચા, દહીં અને મીઠું ઉમેરો. - આ મિશ્રણને 5-6 મિનીટ સુધી પકાવો. - તેમાં રાજમાં મિક્સ કરીને અડધો કપ પાણી ઉમેરો. - તેને 15-20 મિનીટ...

લીલા વટાણાના કોફ્તા

લીલા વટાણાના કોફ્તા સામગ્રી: લીલા વટાણા - 500 ગ્રામ (દાણા) બટાટા-2 અરારુટ- 1 ટેબલસ્પૂન લીલા મરચા-1 આદુ-1 ઈંચનો ટુકડો મીઠું-સ્વાદઅનુસાર ગ્રેવી માટે: ટમેટા-3 લીલા મરચા-2 આદુ- 1 ઈંચનો ટુકડો તેલ-1 ટેબલસ્પૂન જીરુ- 1/2 ટીસ્પૂન હળદર- 1/4 ટીસ્પૂન ધાણાજીરુ પાવડર- 1 ટીસ્પૂન મલાઈ-2 ટેબલસ્પૂન લાલ મરચાનો પાવડર-1/2 ટીસ્પૂન ગરમ મસાલો- 1/4 ટીસ્પૂન મીઠું- સ્વાદ અનુસાર લીલા ધાણા- 2 ટેબલસ્પૂન કોફ્તા તળવા માટે તેલ રીત: - વટાણાને બટાટાની સાથે બાફીને પીસી લો. - વટાણાને દાણાદાર પીસી લો. - વટાણાના મિશ્રણમાં બટાટા, અરારુટ, મીઠું, લીલુ મરચુ અને આદુ મિક્સ કરો. - આ મિશ્રણમાંથી નાના કોફ્તા બનાવી લો. - ગરમ તેલમાં 4-5 કોફ્તાને બ્રાઉન કલરના થાય ત્યા સુધી તળી લો. - કોફ્તાને બહાર કાઢીને પ્લેટમાં રાખી દો. - ટમેટા, લીલા મરચા અને આદુની બારીક પેસ્ટ બનાવી લો. - પેનમાં...

કઢાઈ પનીર

કઢાઈ પનીર સામગ્રી: 250 ગ્રામ પનીર 3 કેપ્સિકમ 4 ડુંગળી 4 ટમેટા આદુ, 1 ઈંચ લાંબો ટુકડો 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર 2 તમાલપત્ર 4 લવિંગ 1 તજનો ટુકડો કેસરી કલર, 3 ટીપાં ઘી, 4 ટેબલસ્પૂન રીત: - પનીર અને કેપ્સિકમને લાંબા પિસમાં કાપી લો. - ડુંગળી, ટમેટા, આદુ, મીઠું, લાલ મરચાનો પાવડર અને કેસરી કલરને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરો. - તજ અને લવિંગને પીસી લો. - એક પેનમાં ઘીને ગરમ કરો. - તેમાં તમાલપત્ર અને તજ-લવિંગનો પાવડર ઉમેરો. - તેમાં ડુંગળી-ટમેટાની પેસ્ટ ઉમેરો. - મધ્યમ આંચ પર ત્યા સુધી પકાવો જ્યા સુધી ઘી અલગ ન પડવા લાગે. - હવે તેમાં પનીર અને કેપ્સિકમના ટુકડા ઉમેરો. - હળવી આંચ પર પાકવા દો. - જ્યારે કેપ્સિકમ થોડા નરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. - કઢાઈ પનીર તૈયાર છે, તેને પરાઠા અથવા રોટી સાથે સર્વ કરી શકો છો.&nb...

હરા ભરા કબાબ

હરા ભરા કબાબ સામગ્રી: 2 બટાટા 1 કપ વટાણા એક ટુકડો, આદુ 2 લીલા મરચા લીલા ધાણા 1 ટીસ્પૂન જીરુ 1/4 ટીસ્પૂન મરી પાવડર 1/2 ટીસ્પૂન મીઠું તેલ, તળવા માટે રીત: - બટાટાને બાફીને તેની છાલ ઉતાર્યા બાદ તેને સ્મેસ કરી લો. - વટાણાને બાફીને પાણી નિતારી લો. - આદુ અને લીલા મરચાની પેસ્ટ બનાવી લો. - લીલા ધાણાને ઝીણા સમારી લો. - એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ લો અને તેમાં જીરુ શેકો. - હવે તેમાં વટાણા, આદુ-મરચાની પેસ્ટ, લીલા ધાણા, મીઠું અને મરી પાવડર ઉમેરીને સાંતળો. - બધી વસ્તુને બરાબર મિક્સ કરો અને ગેસ પરથી ઉતારી લો. - આ મિશ્રણને સ્મેસ કરેલા બટાટા સાથે મિક્સ કરી લો અને તેમાંથી લાબાં આકારના કબાબ બનાવી લો. - હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં બધા કબાબને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. - ગરમા ગરમ હરાભરા કબાબ ઠંડી ઠંડી ફૂદિના ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો.&nb...

હરા પુલાવ

હરા પુલાવ સામગ્રી: બાસમતી ચોખા, 200 ગ્રામ લીલી મેથી, 200 ગ્રામ, ઝીણી સમારેલી ઘી, 2 ટેબલસ્પૂન જીરુ, 1/2 ટીસ્પૂન મરી, 12 દાણા લવિંગ, 5 નંગ ઈલાયચી, 2 લીલા મરચા, 2 આદુ, એક ઈંચનો ટુકડો વટાણા, 12 કપ શિમલા મરચા, 2 મીઠું, સ્વાદ અનુસાર રીત: - ચોખાને ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી રાખો. - કઢાઈમાં ઘી લઈને ગરમ કરો એને જીરુ નાંખો. - હવે તેમાં મસાલા, લીલા મરચા, આદુ, વટાણા, શિમલા મરચા અને મીઠું વગેરે ઉમેરીને 2-3 મિનીટ સુધી સાંતળો. - સમારેલી મેથી ઉમેરીને 2-3 મિનીટ સુધી સાંતળો. - ચોખાને પાણીમાંથી નિતારીને સાંતળેલા મસાલા સાથે મિક્સ કરો અને 2 મિનીટ સુધી શેકાવા દો. - ચોખા કરતા બે ગણુ પાણી ઉમેરીને ચોખાને પકાવી લો. - તમે ઈચ્છો તો પ્રેશર કુકર અથવા માઈક્રોવેવમાં પકાવી શકો છો. - કાજૂ અથવા મકાઈના બાફેલા દાણા સાથે સર્વ ક...

પનીર મખણી

પનીર મખણી સામગ્રી: પનીર, 10-12 1 ઈંચના ટુકડા 3 ટમેટા 2 લીલા મરચા 1/2ઈંચ આદુનો ટુકડો 5 કળી લસણ 1 તમાલ પત્ર 4 નંગ મરી 1 ઈંચનો ટુકડા જેટલુ તજ 3 લીલા ઈલાયચી 4 લવિંગ લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન તેલ, 1 ટેબલસ્પૂન મીઠું સ્વાદ અનુસાર સૂકી મેથીના દાણા, 1 ટીસ્પૂન તાજુ ક્રિમ, 1/2 કપ રીત: - ટમેટાને ધોઈને સમારીને પીસી લો. - લીલા મરચાને પણ ધોઈને ઝીણા સમારી લો. - આદુ-લસણની છાલ ઉતારીને પીસી લો. - એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં તમાલપત્ર, મરી, તજ, ઈલાયચી અન લવિંગને સાંતળો. - હવે તેમાં આદુ-લસણી પેસ્ટ અને લીલા મરચા ઉમેરો. - ત્યારબાદ ટમેટાની પ્યૂરી, લાલ મરચાનો પાવડર, મીઠું અને 1/2 કપ પાણી ઉમેરો. - 5 મિનીટ સુધી ઉકળવા દો. - તેમાં મેથીના દાણા અને પનીરના ટુકડા ઉમેરીને વધુ 10 મિનીટ સુધી પાકવા દો. - હવે તાજા ક્રિમને પનીર મખણીમાં ઉમેરીને 2 મિનીટ સુધી પકાવો. -...

ખોયા મટર

ખોયા મટર સામગ્રી: 1 કપ લીલા વટાણા 500 ગ્રામ, ખોયા (માવો) 3 ટેબલસ્પૂન, કાજૂ 1/2 કપ બ્રેડનો ભૂકો 1/2 ટીસ્પૂન સૂકા લાલ મરચાનો ભૂકો 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર 2 ટેબલસ્પૂન કિસમિસ 1/2 ટીસ્પૂન હળદર 1/2 ટેબલસ્પૂન તેલ 2 લીલા મરચા, સમારેલા 1/2 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ 1 ટીસ્પૂન તલ, શેકેલા મીઠું, સ્વાદ અનુસાર 1 ટીસ્પૂન ધાણાનો પાવડર 1/2 કપ ડુંગળીની પેસ્ટ 1 ટેબલસ્પૂન લીલા ધાણા, સમારેલા 1/2 કપ ટોમેટો પ્યૂરી રીત: - ખોયાને થોડો શેકી લો અને બાજુ પર રાખી દો. - લીલા વટાણાને બાફી લો. - એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળની પેસ્ટને સાંતળો. - હવે આદુ લસણની પેસ્ટ ઉમેરીને થોડુ વધુ સાંતળો. - ટોમેટોની પ્યૂરી, હળદર અને લાલ મરચાનો ભૂકો મિક્સ કરો અને તેલ છૂટુ પડે ત્યા સુધી પાકવા દો. - તેમાં બાફેલા વટાણા ઉમેરીને હલાવો. - હવે મીઠું અને શેકેલો ખોયા ભેળવો અને બરાબર...

નવરત્ન કોરમા

નવરત્ન કોરમા સામગ્રી: શાકભાજીના બાફેલા ટુકડા, 3 કપ (નવ વેરાયટી- બટાટા, ગાજર, લીલા વટાણા, ફણસી, ફૂલગોબી, કેપ્સિકમ, કોબીજ, દૂધી, ગુવારફળી) છીણેલુ પનીર, 150 ગ્રામ ટમેટા, 3 ડુંગળી, 2, ઝીણી સમારેલી અથવા છીણેલી આદુની પેસ્ટ, 1 1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ, 1 1/2 ટીસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર હળદર, 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1 1/2 ટીસ્પૂન ધાણા પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાસો, 2 ટીસ્પૂન ક્રિમ, 2 ટીસ્પૂન વેજીટેબલ તેલ, 6 ટીસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન પાણી અથવા દૂધ, 1 કપ ડ્રાય ફ્રૂટ્સ (કાજૂ અને કિસમિસ) 1/4 કપ લીલા ધાણા, ગાર્નિશ કરવા માટે રીત: - ટમેટાને બાફીને ઠંડા થવા દો. ત્યારબાદ તેની છાલ ઉતારીને તેની પ્યૂરી બનાલી લો. તમે ઈચ્છો તૈયાર ટમેટાની પ્યૂરી પણ વાપરી શકો છો. - એક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લઈને તેમાં ડ્રાય ફ્રૂટ્સને 1 મિનીટ સુધી મધ્યમ આંચ પર શેકી લો. - એક બીજા...

કાશ્મીરી દમ આલુ

કાશ્મીરી દમ આલુ સામગ્રી: નાના બટાટા 500 ગ્રામ સૂકા ધાણા, 1 ટેબલસ્પૂન ઈલાયચી બ્રાઉન, 4 નંગ લવિંગ, 4-5 મરી, 7-8 તજ, એક નાનો ટુકડો શાહજીરુ, 1/4 ટીસ્પૂન ઈલાયચી (ગ્રીન), 2 હીંગ, એક ચપટી તમાલપત્ર, 4-5 આદુ લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન ડુંગળી, મધ્યમ કદની, 1 દહીં, 2 કપ દૂધ, 1/2 કપ ઘી/તેલ, 4 ટેબલસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર રીત: - સૂકા ધાણા, ઈલાયચી, લવિંગ, મરી, તજ, શાહજીરુ, ગ્રીન ઈલાયચીને ગ્રાઈન્ડ કરીને તેનો પાવડર બનાવો. - બટાટાની છાલ ઉતારીને તેમાં કાણા પાડી દો. - એક પેનમાં એક મિનીટ માટે તેલ ગરમ કરો. બટાટાને મધ્યમ આંચ લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળીને બાજુ પર રાખી દો. - હવે વધેલા તેલમાં તમાલ પત્ર, હીંગ, આદુ-લસણની પેસ્ટ, સમારેલી ડુંગળી ઉમેરો. બ્રાઉન રંગના થાય ત્યા સુધી તેને સાંતળો અથવા મિશ્રણમાંથી તેલ...

નરગીસી કોફ્તા

નરગીસી કોફ્તા સામગ્રી: બાફેલા શાકભાજી, 2 કપ (ગાજર, લીલા વટાણા, દૂધી, બટાટા, ફૂલગોબી) આદુની પેસ્ટ, 3/4 ટીસ્પૂન મરી પાવડર, 1/2 ટીસ્પૂન મેંદો, 2 ટેબલસ્પૂન વેજીટેબલ ઓઈલ, 8-10 ટેબલસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર ગ્રેવી માટે: બાફેલી ડુંગળી, 1 કપ (પેસ્ટ) ઝીણા સમારેલા ટમેટા, 1 કપ વેજીટેબલ ઓઈલ, 4 ટેબલસ્પૂન તમાલપત્ર, 3-4 આદુની પેસ્ટ, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ, 1/2 ટીસ્પૂન ધાણા પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 3/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ક્રિમ, 4 ટેબલસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર લીલા ધાણા, ગાર્નિશ માટે કોફ્તાની રીત: - બધા જ બાફેલા શાકભાજીને સ્મેસ કરી નાંખો. તેમાં આદુની પેસ્ટ, મરી પાવડર, મેંદો અને મીઠું ભેળવો. - તેમાંથી નાના કોફ્તા વાળી લો. - તેલને ગરમ કરો. - હવે આંચને મધ્યમ કરીને તેમાં કોફ્તાને તળી...

પાલક પનીર-તલ પરોંઠા

પાલક પનીર-તલ પરોંઠા સામગ્રી: ઘઉંનો લોટ, 1/2 કપચોખાનો લોટ, 1/2 કપમોળું દહીં, 1/2 કપઝીણી સમારેલી પાલક, 1 કપપનીરનું છીણ, 2 કપવાટેલા તલ, 1 કપઆખા તલ, 1/2 કપઆદું-મરચાંની પેસ્ટ, 2 ટીસ્પૂનસમારેલી કોથમીર, 1/2 કપમીઠું, સ્વાદ પ્રમાણેતેલ જરૂર પ્રમાણે રીત: - સૌ પહેલાં એક બાઉલમાં પનીરનું છીણ લઇ તેમાં વાટેલાં તલ અને થોડું મીઠું ભેળવી દો. - હવે બીજા બાઉલમાં ઘઉં અને ચોખાનો લોટ ભેળવી તેમાં દહીં, કોથમીર, આદું-મરચાં, આખા તલ, સમારેલી પાલક, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પાણીથી કણક બાંધો. - આ કણકમાંથી મોટો લૂઓ લઇને પરોંઠા વણો. - તેની વચ્ચે પનીર અને તલનું પૂરણ મૂકીને ચારે બાજુથી કિનારી ભેગી કરી લૂઓ બનાવી ફરીથી વણો. - ધીમા તાપે તેલ મૂકીને બંને તરફ બદામી રંગના થાય ત્યાં સુધી શેકો અને દહીં સાથે તેનો સ્વાદ માણ...

આલુ-તલની ટીક્કી

આલુ-તલની ટીક્કી સામગ્રી: બટાકા, 6 શેકેલા તલ, 1/2 kh આદું-મરચાની પેસ્ટ, 1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર, 1/2 કપ હળદર, 1 ટીસ્પૂન ઝીણી સેવ, 1 કપ મીઠું, સ્વાદ પ્રમાણે તેલ, તળવા માટે રીત: - બટાકા બાફી લેવા અને પછી ઠંડા પડે એટલે તેને મસળીને તેમાં શેકેલા તલ, વાટેલાં આદું-મરચાં, સમારેલી કોથમીર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બરાબર મિકસ કરો. - તેમાંથી ગોળ આકારની ટીક્કી બનાવી લો. - દરેક ટીક્કીને સેવમાં રગદોળો. એક કડાઇમાં તેલ ગરમ કરી બધી ટીક્કીને આછા બ્રાઉન રંગની તળી લો. - ગરમા ગરમ ટીક્કીને સોસ કે ચટણી સાથે સર્વ કરો.&nb...

પનીર મસાલા

પનીર મસાલા સામગ્રી: 250 ગ્રામ પનીર 2 કપ પાણી ટમેટા, 3 નંગ લીલા ઈલાયચીનો પાવડર, 1/4 ટીસ્પૂન લવિંગ, 8 નંગ કાળા મરી પાવડર, 1 ટીસ્પૂન વેજીટેબલ ઓઈલ, 3 ટેબલસ્પૂન આદુ-લસણ- મરચાની પેસ્ટ, 2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન જીરુ, 1 ટીસ્પૂન લીલા ધાણા, ગાર્નિશ માટે મીઠું, સ્વાદ અનુસાર રીત: - પનીરને છીણી લો. - ટમેટાને બાફીને તેની છાલ ઉતારી લો. તેનો પલ્પ તૈયાર કરો. - એક પેનમાં તેલ ગરમ કરો. - તેમાં લવિંગ, જીરુ, આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો. - તેમાં ઈલાયચીનો પાવડર, મરી પાવડર, લાલ મરચાનો પાવડર, મીઠું, હળદર ઉમેરીને બરાબર હલાવો. - તેમાં ટમેટાનો પલ્પ મિક્સ કરીને 4-5 મિનીટ વધુ પકાવો. - હવે પાણી ઉમેરીને ઉકળવા દો. મધ્યમ આંચ પર ગ્રેવી ઘટ્ટ થાય ત્યા સુધી પાકવા દો. - હવે તેમાં છીણેલુ પનીર ઉમેરો ત્યાર બાદ 1 મિનીટ કરતા વધુ ન પકાવો. - લીલા...

પનીર બાગ-એ-બહાર

પનીર બાગ-એ-બહાર સામગ્રી: 1/4 કપ કાજૂની પેસ્ટ 1 ટીસ્પૂન ખાંડ 1 કપ પીળા કેપ્સિકમ, (સમારેલા) 1 કપ ટમેટા, સમારેલા 1 ટીસ્પૂન લસણ, ઝીણુ સમારેલુ 1/2 કપ તાજી મલાઈ 1 ટીસ્પૂન મરી પાવડર 1 કપ પાઈનેપલ, સમારેલુ 2 ટેબલસ્પૂન ટોમેટો સોસ 2 લીલા મરચા, ઊભા સમારેલા 2 ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન મીઠું 200 ગ્રામ પનીર, ટુકડા કરેલુ રીત: - પનીર, કેપ્સિકમ, પાઈનેપલ અને ટમેટાને 1 ઈંચના ટુકડામાં સમારીને અલગ રાખી દો. - કાજૂની પેસ્ટ અને મલાઈને મિક્સ કરીને પેસ્ટ બનાવો. - એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ અને લીલા મરચા ઉમેરીને તે બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો. - હવે તેમાં કાજૂની પેસ્ટ ઉમેરો. - કેપ્સિકમ ઉમેરીને ઊંચી આંચ પર સાંતળો. - તેમાં પાઈનેપલ અને ટમેટા મિક્સક કરો. - પનીર, ટોમેટો સોસ, મીઠું અને મરી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. - 5 મિનીટ સુધી પકવો અને પછી તેમાં ખાંડ...

Pages 291234 »
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons