સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

કોટેઝ ચીઝ સ્ટિક


કોટેઝ ચીઝ સ્ટિક


સામગ્રી:

પનીર, 250 ગ્રામ, લાંબા ટુકડામાં સમારેલુકોર્ન ફ્લોર, 1 કપઈંડા, 3, ફીણેલાબ્રેડનો ભૂકો, 1/2 કપતેલ અને મીઠું, જરૂર મુજબ

રીત:

- એક પેનમાં કોર્ન ફ્લોર, મીઠું અને ઈંડાને મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો.

- આ મિશ્રણમાં પનીરના ટુકડાને રગદોળો.

- તે પછી આ ટુકડાને બ્રેડના ભૂકામાં રગદોળો

- હવે આને બેકિંગ ડિશમાં મૂકો.

- એક કઢાઈમાં તેલ ગરમ કરો.

- તેમાં આ પનીરના ટુકડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો.

- હવે તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons