સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

ડાર્ક મેજિક


ડાર્ક મેજિક



સામગ્રી

કન્ડેન્સ્ડ મિલ્ક - અડધું ટિન
માખણ - ૩ ચમચા
મેરી બિસ્કિટ - ૧૦ નંગ
કોકો પાઉડર - પા કપ
કોફી - પોણી ચમચી
રંગીન વરિયાળી - સજાવટ માટે

રીત

પેનમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને માખણ લઇ ધીમી આંચે ગરમ કરો. માખણ ઓગળે એટલે તેમાં કોકો અને કોફી પાઉડર નાખી સતત હલાવો. મિશ્રણ એકરસ થઇ જાય એટલે બિસ્કિટનો ભૂકો તેમાં નાખી ખૂબ મિક્સ કરો. મિશ્રણ ચોંટે નહીં એટલે આંચ પરથી ઉતારી લો. થોડું ઠંડું થાય એટલે તેમાંથી મનપસંદ આકાર આપી રંગીન વરિયાળીથી સજાવો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons