સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

પનીર રોટી


પનીર રોટી


સામગ્રી

મેંદો - ૧ વાટકી
ઘઉંનો લોટ - ૧ ચમચો
પનીર - ૧૦૦ ગ્રામ
આદું-મરચાં - ૧ ચમચી
સમારેલી કોથમીર - ૧ ચમચો
મીઠું - પ્રમાણસર

રીત

મેંદો અને ઘઉંના લોટને ચાળી નાખો. તેમાં પનીર છીણીને નાખો. આદું-મરચાને વાટી લો અને તેમાં ભેળવો અને સમારેલી કોથમીર પણ ઉમેરો. પ્રમાણસર મીઠું નાખીને રોટી માટેનો લોટ બાંધો. તેમાંથી પાતળી રોટી વણીને લોઢી પર શેકી લો. બરોબર શેકાય જાય પછી ગરમ ગરમ રોટી દહીં અથવા સબ્જી સાથે સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons