સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

ચોકો સ્વીટ હાર્ટ


ચોકો સ્વીટ હાર્ટ


સામગ્રી

કોકો પાઉડર - અઢી ચમચા
ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર - અઢી ચમચા
બૂરું ખાંડ - ૧ કપ
પાણી - અડધો કપ
મિલ્ક પાઉડર - સવા કપ
ક્રીમ - પોણો કપ

રીત

મિલ્ક પાઉડર, કોકો પાઉડર અને ડ્રિંકિંગ ચોકલેટ પાઉડરને મિક્સ કરી બે-ત્રણ વાર ચાળો. ખાંડની ત્રણ તારની ચાસણી બનાવો. તેમાં ક્રીમ ભેળવીને ચાળેલા ત્રણેય પાઉડર નાખી બરાબર મિક્સ કરો. હવે આંચ બંધ કરી આ મિશ્રણને બજારમાં મળતા ચોકલેટ માટેના વિવિધ શેપના મોલ્ડમાં ભરી ફ્રિજમાં સેટ થવા મૂકો. સેટ થઇ જાય એટલે પ્લેટમાં મોલ્ડને ઊંધા મૂકી હળવેથી દબાવો. જેથી બધી ચોકલેટ છુટી પડી જશે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons