સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

કાજુકળશ


કાજુકળશ


સામગ્રી

કાજુના ટુકડા - ૧૦૦ ગ્રામ
માવો - ૧૦૦ ગ્રામ
બૂરું ખાંડ - ૧૫૦ ગ્રામ
એલચીનો પાઉડર - ૬ નંગ
કેસરી રંગ - ચપટી
પિસ્તા - ૨૫ ગ્રામ

રીત

કાજુને મિક્સરમાં ક્રશ કરી લો. માવાને કડાઇમાં આછા બદામી રંગનો શેકી ઠંડો થવા દો. હવે તેમાં બૂરું, એલચી, ક્રશ કરેલા કાજુ ભેળવી મિશ્રણ તૈયાર કરો. તેમાંથી નાના નાના ગોળા વાળી કળશ જેવો આકાર આપો. દરેક કળશ પર પિસ્તાથી સજાવટ કરી તેને થોડી વાર ફ્રિજમાં સેટ થવા દો. આ કાજુકળશ મોલ્ડથી બનાવવામાં વધારે સરળતા રહેશે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons