શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

પનીર ચાટ


પનીર ચાટ


સામગ્રી:

પનીર 250 ગ્રામ
લીલી ચટણી, 1 ટેબલસ્પૂન
લાલ ચટણી, 1 ટેબલસ્પૂન
બૂંદી, 1 કપ
સેવ, 1 કપ
લીલા ધાણા

રીત:

- પનીરના એક ઈંચના ટુકડા કરીને તેને તેલમાં તળી લો.
- તેના પર પાણીમાં પલાળેલી બૂંદી રાખો.
- તેના પર લાલ અને લીલી ચટણી ઉમેરો.
- સેવ અને લીલા ધાણા ઉમેરીને સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons