શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

પનીર કબાબ


પનીર કબાબ


સામગ્રી:

300 ગ્રામ પનીર
આદુ, એક ઈંચનો ટુકડો
1/2 કપ દૂધ
3 ટેબલસ્પૂન મેંદો
લાલ મરચાનો પાવડર, 1/2 ટીસ્પૂન
2 લીલા મરચા
1 પેકેટ સોલ્ટી બિસ્કિટ
લીલા ધાણા
મીઠું, સ્વાદ અનુસાર
તેલ, તળવા માટે

રીત:

- પનીરને સ્મેશ કરીને માવો બનાવી લો.

- લીલા ધામા, આદુ અને લીલા મરચાને ઝીણા સમારી લો.

- તેમાં લાલ મરચાનો પાવડર અને એક ચમચો મેંદો પલાળો.

- તેને મસળીને કબાબનો આકાર આપો.

- બિસ્કિટનો ભૂકો કરી લો અને વધેલા મેંદાને દૂધમાં ભેળવી દો.

- કબાબને દૂધ અને મેંદાના મિશ્રણમાં ડૂબાળાને બિસ્કિટના ભૂકામાં રગદોળી દો.

- તેલ ગરમ કરીને, પનીર કબાબને તેમાં લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળો.

- ગરમા ગરમ પનીર કબાબને ચટણી સાથે સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons