શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

બિન હોટ પોટ


બિન હોટ પોટ


સામગ્રી:

કેન ઓફ બેક્ડ બિન્સ
1/2 ડુંગળી
1 કેપ્સિકમ
1 ટમેટુ
મકાઈ
મશરૂમ, 2
મીઠું અને મરી

રીત:

- ડુંગળી, કેપ્સિકમ, ટમેટુ અને મશરૂમને સમારી લો. એક પેનમાં તેલ ગરમ તકીને તેમાં મકાઈના દાણા એને આ સામગ્રીને સાંતળી લો.
- હવે તેમાં બેક્ડ બિન્સ ઉમેરો.
- 5 મિનીટ માટે પાકવા દો.
- તેમાં મીઠું અને મરી પાવડર ઉમેરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons