શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

ફરસી પૂરી

ફરસી પૂરી

સામગ્રી:

250 ગ્રામ મેંદાનો લોટ
1 ટીસ્પૂન અજમાના દાણા ક્રશ કરેલા
1 ટીસ્પૂન જીરૂ
1 ટીસ્પૂન મરી પાવડર
મીઠું સ્વાદ અનુસાર
તેલ, તળવા માટે

રીત:

- મેંદાના લોટમાં મીઠું, અજમાના દાણા, જીરુ અને મરી પાવડર મિક્સ કરીને પાણી અને 1 ટેબલસ્પૂન તેલ સાથે નરમ કણક બાંધો.

- તેમાંથી નાના લુઆ વાળો.

- લુઆમાંથી ગોળ પૂરીઓ વણો.

- એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં પૂરીઓ તળી લો.

- તૈયાર છે ફરસી પૂરી જેને ચા અથવા કોફી સાથે ખાઈ શકો છો.

- તમે ફરસી પૂરીને બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. પણ લાંબા સમય સુધી રહેવા ન દેવી.

આપને આવડતી ગુજરાતી વાનગીની રેસિપી આપના નામ સાથે અમને લખી મોકલાવો. અમે તેને આપના નામ સાથે અહીં પ્રકાશિત કરીશું.

4 ટિપ્પણી(ઓ):

Mina Joshi કહ્યું...

Jalpa

You have used my picture to show this recipe. Grateful if you could remove it and use your own images. Plagerism is a crime. I will check this site in 24 hours to ensure that the image is removed.

Mina Joshi
http://www.givemesomespice.com

Mina Joshi કહ્યું...

http://www.givemesomespice.com/2010/01/farsi-puri-indian-bread-tasting-like.html

You have copied the picture from my recipe. See link above.

Mina Joshi કહ્યું...

Jalpa

You have used my picture to show this recipe. Grateful if you could remove it and use your own images. Plagerism is a crime. I will check this site in 24 hours to ensure that the image is removed.

Mina Joshi
http://www.givemesomespice.com

Mina Joshi કહ્યું...

Jalpa

You have used my picture to show this recipe. Grateful if you could remove it and use your own images. Plagerism is a crime. I will check this site in 24 hours to ensure that the image is removed.

Mina Joshi
http://www.givemesomespice.com

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons