શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

નૂડલ્સ સેલેડ રેસિપી




જો તમે નૂડલ્સ ખાઈને કંટાળી ગયા હોવ તો નૂડલ્સની સેલેડ રેસિપી અજમાવી શકો છો.


સામગ્રી-નૂડલ્સ એક પેકેટ, બે કે ત્રણ લીલાં અને શિમલા મિર્ચ કાપેલાં, લીલા ધાણા, એક બટાકો, મટર, એક ચમચી તેલ, લીંબુનો રસ, મીઠું અને મરી.


રીત- સૌપ્રથમ બટાકા અને મટરને બાફી દો. હવે નૂડલ્સને એક ચમચી નાખી બાફો. બાફેલા બટાકાને કાપી લો. પેનમાં એક નાની ચમચી તેલ નાખીને ગરમ કરો. કાપેલો બટાકો, બંને પ્રકારનાં શિમલા મિર્ચ અને મટરને તેજ આંચ આપી એક મિનિટ સુધી રાખો. હવે પેન ઉતારીને તૈયાર ગ્રેવીમાં નૂડલ્સ મિક્સ કરો. હવે અંતમાં તેમાં બધી જ સામગ્રી મિલાવી દો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons