શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

ડાકોરના ગોટા


ડાકોરના ગોટા


સામગ્રી:

1 કપ બેસન
1/2 કપ રવો
1 ટીસ્પૂન મરચા-આદુની પેસ્ટ
1 ટીસ્પૂ જીરા સિડ્સ
1/2 ટીસ્પૂન હળદરનો પાવડર
1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન વિરયાળી
1 ટીસ્પૂન સૂકા ધાણા
1 ટીસ્પૂન તલ
1 ટીસ્પૂન મરી
સોડા બાય કાર્બ, 1 ચપટી
2 ટીસ્પૂન ખાંડ
1/2 ટીસ્પૂન સાઈટ્રિક એસિડના કણો
3 ટીસ્પૂન તેલ
2 ટીસ્પૂન સમારેલા લીલા ધાણા
મીઠું, સ્વાદ અનુસાર
તેલ, તળવા માટે

રીત:

- એક બાઉલમાં બધી જ સામગ્રીને મિક્સ કરો અને તેમાંથી ખીરુ તૈયાર કરો. 1/2 કપ પાણી ઉમેરો.

- ખીરાને 15-20 મિનીટ સુધી રહેવા દો.

- ખીરામાંથી નાના ગોટા તેલમાં તળો.

- આંચ મધ્યમ જ રાખવી.

- બરાબર તળાઈ જાય પછી ગરમા ગરમ ગોટાને ઠંડા દહીં સાથે પીરસો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons