શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

લો ફેટ પીનટ બટર કુકીસ


લો ફેટ પીનટ બટર કુકીસ


સામગ્રી:

1 કપ ક્રિમી પીનટ બટર
1 કપ ફ્રોઝન એપલ જ્યૂસ (પાણી વગર)
1 ટીસ્પૂન વેનિલા એક્સટ્રાક્ટ
1 કપ મેંદો
1/2 ટીસ્પૂન મીઠું
1 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા

રીત:

- ઓવનને પહેલાથી જ 350 ડીગ્રી પર ગરમ કરીને રાખો.
- પીનટ બટર અને એપલ જ્યૂસને મિક્સિંગ બાઉલમાં મિક્સ કરો.
- તેમાં ડ્રાય સામગ્રી મિક્સ કરો.
- તેમાંથી એક ચીકણુ ખીરુ બનશે. આઈસક્રિમ સ્કૂપની મદદથી મદદ કરો.
- ખીરાને કુકી શીટ પર હળવેથી પાથરો.
- એક ફોર્ક અથવા ચાકુને પાણીમાં ડૂબાડી કોરુ કરો અને પછી તેને કુકીને બરાબર શીટમાં બેસાડો.
- 10-15 મિનીટ સુધી બેક કરીને તેને અવનમાંથી બહાર કાઢી લો.
- તૈયાર છે તમારી લો ફેટ પીનટ બટર કુકીસ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons