શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

તલની પૂરી


તલની પૂરી


સામગ્રી:

ઘઉંનો લોટ, 1 કપ
આખા તલ, 1/2 કપ
મરચું, 1 ટીસ્પૂન
હળદર, 1/2 ટીસ્પૂન
મીઠું, સ્વાદ અનુસાર
તેલ, જરૂર પ્રમાણે

રીત:

- ઘઉંના લોટમાં હળદર, મરચું, આખા તલ, મીઠું ભેળવી તેલનું મોણ નાખીને પાણીથી કડક લોટ બાંધવો.

- તેમાંથી નાના લૂઆ લઇને ગોળ પૂરી વણો.

- એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં બધી પૂરી તળી લો.

- ચા સાથે ગરમાગરમ પૂરીની મજા માણો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons