શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

લો કાર્બ મેક્રોની સલાડ


લો કાર્બ મેક્રોની સલાડ


સામગ્રી:

3 સખત બાફેલા ઈંડાની સફેદી
1 કપ લો કાર્બ પાસ્તા
1/2 રેડ ડુંગળી
1 કાકડી
1 ટમેટુ
5 ડાળી લીલા ધાણા
1/2 કપ ફેટફ્રિ મિરાકલ વ્હિપ
1 ટેબલસ્પૂન રાય
તાજા સૂવા

રીત:

- મેક્રોનીને બાફી લો અને ઠંડા પાણીમાંથી નિતારી લો.

- શાકભાજી અને ઈંડાને ટુકડામાં સમારી લો.

- ઈંડા સિવાય બધી જ સામગ્રીને મિક્સ કરી દો અને બરાબર હલાવો. તેમાં ઈંડાની સફેદી મિક્સ કરો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons