શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

અમેરિકન કેરટ સલાડ


અમેરિકન કેરટ સલાડ


સામગ્રી:

2 ગાજર
1 જેલેપેનો
2 લીલા મરચા
3 ટીસ્પૂન લીંબુનો રસ
1 ટીસ્પૂન રાયના દાણા
લીલા ધાણા
મરી પાવડર, એક ચપટી
મીઠું, સ્વાદ અનુસાર
1 ટીસ્પૂન તેલ

રીત:

- ગાજરની છાલ ઉતારીને છીણી લો.

- જેલેપેનો અને લીલા મરચાનો પીસી લો.

- એર બાઉલમાં ગાજર, પીસેલા જેલેપેનો અને મરચા, મરી, મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.

- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાયના દાણા ફૂટવા દો. ત્યાર બાદ તેમાં ગાજરનુ મિશ્રણ ઉમેરો.

- લીલા ધાણા ઉમેરો.

- ફ્રિઝમાં ઠંડુ થવા દો અને પછી સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons