ચટપટી પિનટ ચાટ
સામગ્રી:
મગફળીના દાણા, 200 ગ્રામ
ટમેટુ, 1
ડુંગળી, 1
લીલુ મરચું, 1
ચાટ મસાલો, 1 ટીસ્પૂન
મીઠું, સ્વાદ અનુસાર
લીંબુનો રસ, 1 ટીસ્પૂન
લાલ મરચાંનો પાવડર, 1/2 ટીસ્પૂન અથવા મરી પાવડર 1 ટીસ્પૂન
લીલા ધાણા, 1 ટેબલસ્પૂન
રીત:
- મગફળીના દાણાને પાણી સાથે પ્રેશર કુકરમાં બાફી લો.
- બાફેલા સિંગદાણાને પાણીમાંથી નિતારી લો.
- ટમેટા, ડુંગળી અને લીલા મરચાંને ઝીણા સમારી લો.
- હવે એક મિક્સિંગ બાઉલમાં બાફેલા સિંગદાણા, સમારેલા ટમેટા-ડુંગળી-લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરો.
- તેમાં લાલ મરચાનો પાવડર, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો.
- તેના પર લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.
જો તમારી પાસે આવી કોઈ વેજ ડાયેટ રેસિપી હોય તો અમને લખી મોકલાવો, અમે તમારા નામ સાથે પ્રકાશિત કરીશું.
આપ અહીં કેવા પ્રકારની રેસિપી વાંચવા માંગો છો, આપનો મંતવ્ય અમને લખી જણાવો.

10:58 AM
jalpa pandya

0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો