શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

લો ફેટ બ્રોકોલી સૂપ


લો ફેટ બ્રોકોલી સૂપ



સામગ્રી:

2 કપ પાણી
3/4 કપ લીલા ધાણા
1 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ
2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ
3/4 ટીસ્પૂન મીઠું
1/8 ટીસ્પૂન જાયફળ પાવડર
700 ગ્રામ બ્રોકોલી
1/2 કપ ડુંગળી, સમારેલી
2 1/2 કપ પાણી
1/8 ટીસ્પૂન મરી પાવડર
1/2 કપ સ્કિમ મિલ્ક

રીત:

- 2 કપ પાણીને એક મોટા પોટમાં ગરમ કરીને ઉકાળો.

- તેમાં શાકભાજી ઉમેરીને ઢાંકી દો અને 10 મિનીટ સુધી પાકવા દો.

- બ્લેન્ડરમાં વધેલા પાણી સાથે પાકેલા શાકભાજીને બ્લેન્ડ કરી નાંખો.

- એક નાની પૈણીમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. તેમાં 2 ટેબલસ્પૂન જેટલુ પાણી ઉમેરો અને તેના પર લોટ ભભરાવો. સતત હલાવતા રહો.

- બાકીનુ પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. સતત હલાવતા રહો જેથી લોટના ગાંઠા ન વળે.

- બ્રોકોલી મિશ્રણને પાણીમાં ઉમેરો, ત્યાર બાદ તેમાં મીઠું, મરી અને જાયફળનો પાવડર ઉમેરી દો.

- હવે તેમાં સ્કિમ મિલ્ક ઉમેરો અને સતત ઉકાળી જાય પછી તેને ઉતારી લો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons